Fee Details

 

*બી.કે.એમ.સાયન્સ કૉલેજ,વલસાડ.* 

*પરીક્ષા ફીઅંગે નોટિસ* 

 

F.Y.B.Sc - ₹ 450, S.Y.B.Sc - ₹ 480, 

T. Y.BSc - ₹ 510 

 

જે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી બાકી છે, એમણે નીચે આપેલ *QR Code* scan કરી ફી ભરશો.

Payment થઈ ગયા પછી

(૧) Transection ID, 

(૨) વિદ્યાર્થીનું પૂરું નામ,

(૩) વર્ગ(F.Y.B.Sc. 

S.Y.B.Sc. T.Y.B.Sc.) 

(૪) ડિવિઝન (A , B , C)

(૫) વિદ્યાર્થીનો રોલ નંબર

 

આ માહિતી નીચેના WhatsApp number *8200083433* પર અચૂક મોકલશો.

 

જે વિદ્યાર્થી ફી ભરવાનું ચુકશે અને માહિતી WhatsApp number પર મોકલશે નહીં તેની જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહશે.

 

આચાર્યશ્રી,

બી.કે.એમ.સાયન્સ કૉલેજ, વલસાડ.

 

Online Fees Payment

 

Pay your Fees by scanning this QR Code with Payment Apps like Google Pay or Phone Pay.

Merchant Name: BKM SCIENCE COLLEGE VALSAD

vpa: bkmsci83433@barodampay